"કર્મનુ ફળ"'કર્મનુ ફળ આં જીવનમાંજ ભોગવવું પડે છે'એક શાળામાં ભણતા ૯ વર્ષના બે વિધાથીઓ ની સાચી વાર્તા છે. એકનુ નામ મિથુન અને બીજાનુ નામ પવન. મિથુન ભણવામાં બહુ હોશીયાર વિધાથી હતો અને તે દરેક પરીક્ષામાં પેહલા નંબરે પાસ થતો હતો. પેહલા નંબરે પાસ થતો હોવાથી તેના વર્ગ શિક્ષકાએ તેને મોનીટર બનાવ્યો. મોનીટર એટલે બધા વિદ્યાથીઓ પર નજર રાખવાની અને કોઈ પણ વિદ્યાથી અવાજ-તોફાન ના કરે તેનુ ધ્યાન રાખવાનું અને શિક્ષકના નાના નાના કામો પુરા કરવાના.પણ તેને એક ખોટી કુટેવ હતી, જેનુ કર્મ ફળ તેને આજ સમયમાં મળવાનું હતું, જ્યારે શિક્ષકા ચાલુ વર્ગમા ભણાવતા હોય ત્યારે મિથુન મોનીટર મોટા ભાગના ૩-૪ વિદ્યાથીઓના