લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-4)

  • 2.5k
  • 922

આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા ડિવોર્સ માટે વકીલને મળવા જવાના હોય છે પણ એજ સમય દરમિયાન કોરોના વાયરસને લોકડાઉન શરૂ થઈ જવાને કારણે જઈ શકતા નથી. પછી બંને એ લોકડાઉનને કારણે જોડે જ રહેવુ પડે છે. એ સમય દરમિયાન આરણાનો જન્મ દિવસ આવે છે.એટલે આરવ એની માટે સરપ્રાઈઝ પ્લાન કરે છે.હવે જોઈએ આગળ. આરવ ફ્રેશ થઈ ને આવે છે.એ પછી આરણા આરવ જોડે વાત કરે છે. આરવ મારે તને એક વાત કહેવી છે. હા બોલ આરણા.શુ વાત કરવી છે. આરવ મને માફ કરી શકીશ. શેને માટે આરણા. મે તારી જોડે જે વર્તન કર્યું એને માટે.તુ મને હંમેશા