લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-3)

  • 2.3k
  • 1k

આગળના ભાગમાં જોયું કે આરવ અને આરણાનાં લગ્ન થઈ જાય છે પણ બંને લગ્ન કરતા વધુ મહત્વ પોતાના કેરિયરને આપે છે.ખાસ કરીને આરણા વધુ મહત્વ આપે છે એને કારણે બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હોય છે. જોઈએ હવે બંનેનાં જીવનમાં આગળ શુ થાય એ. આરવ આને લીધે આરણા પર શક કરવા લાગે છે.આરવ પોતાની જાતને બહુ સમજાવે છે કે મારે આવુ ન કરવું જોઈએ પણ આરણાનું વર્તન જ એવું હોય છે કે આરવને આવુ કરવા માટે મજબૂર થઈ જાય છે. આમ બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હતુ.રોજ કોઈને કોઈ બહાને બંને વચ્ચે સંઘર્ષ થતો જોવા મળતો હતો.આને કારણે બંને એ