કોલ સેન્ટર (ભાગ-૩૦)

(89)
  • 6.4k
  • 3
  • 2.9k

આજ સાંજે પલવી એ મને તેની રૂમમાં બોલાવ્યો છે.હું સાંજે તેની રૂમમાં જશ કયારે બહાર આવું તે નક્કી નહિં,પણ આજ વિશાલસર પર ધ્યાન રાખજે તું આજ સાંજે તે માનસીના રૂમમાં આવશે જ.માનસીને તેના ચક્રવ્યૂમાં વિશાલસર ફસાવી રહ્યા છે,પણ માનસીને આપણે એ ચક્રવ્યૂમાં ફસાવા દેવી નથી.**********************************તું ક્યાં ચક્રવ્યૂની વાત કરી રહ્યો છે?સમય આવે ત્યારે તને ખબર પડી જશે કે વિશાલ સર માનસી અને પાયલ સાથે શું ગેમ રમી રહ્યા છે.હજુ તો ગેમની તેમણે શરૂવાત કરી છે એ ગેમનો બલીનો બકરો તને પણ તે બનાવશે એટલે તું બચીને રહેજે.ઓકે અનુપમ..!!!હું મારૂં ધ્યાન રાખીશ અને વિશાલસરની જાળમાં નહિ ફસાવ.મારે થોડુંકામ છે હું મારી