પ્રેમામ - 10

  • 3.8k
  • 1
  • 1.3k

"સો જવું છે વિધિ પાસે?" લીલી એ કહ્યું. "પ્લીઝ લીલી! તું મારી હેલ્પ કરી શકે તોહ, મારી માટે ઘણી મોટી બાબત કહેવાશે. પ્લીઝ મને વિધિ પાસે લઈ જા. પ્લીઝ!" હર્ષએ કહ્યું. "હું તને વિધિ પાસે લઈ જઉં એમા મારુ શું ફાયદો છે? આઈ મીન તું વિધિનો થઈ ગયો તોહ, મારો કોણ થવાનો? હું પણ આખી જીંદગી તારી માટે ભટકતી રહું? તારી જેમ પાગલપન કરું? તારી જેમ શરાબનું સેવન કરું? તારી જેમ ડાયરીઓ લખું? તારી જેમ એક ખુણામાં બેસી અને આંસુઓ વ્હાવ્યા કરું? તને લાગે છે કે, હું એ ઓપ્શન પસંદ કરું ખરી? હર્ષ એક લાસ્ટ વખત કહું છું મને અપનાવી