ચા: એક સ્વાદ કથા.....

(11)
  • 5.6k
  • 1
  • 1.3k

ચા: એક સ્વાદ કથા... નામ તો તમે સાંભળ્યું જ હશે. નામ જ શું તેના સ્વાદ નો આહલાદક અનુભવ પણ કર્યો જ હશે. જો નાં કર્યો હોઈ તો એક વાર તો તેનો સ્વાદ ચાખવા જેવો જ છે. પછી જોજો તમને પણ તેની આદત થઇ જશે, હા, હાા,વાત‌ હું અહી “ચા” ની જ કરું છુ. સુંદર સવારની શરૂઆત છે ચા. બપોર નાં તડકાની લાલી છે ચા.. ઢળતી સાંજનો શણગાર છે ચા..કોઈ પણ સારો કે માઠો પ્રસંગ હોઈ, કોઈ પ્રવાસ હોઈ કે કોઈ અતિથી નું આગમન હોઈ, તમામ જગ્યા એ ચા નો મહિમા તો હોઈ જ. ભલે ચા ની શોધ ચીન માં થઈ