લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-2)

  • 2.2k
  • 1k

આગળનાં ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા બંને ઇલેક્શનમાં જીતી જાય છે.બંનેને એકબીજા જોડે કામ કરતા કરતા પ્રેમ થઈ જાય છે પણ બંને એકબીજાને કહી શકતા નથી. જોઈએ હવે આગળ બંનેનાં જીવનમાં શુ થાય છે એ.આરણા ઘણાં દિવસથી તને જોવાનું જ મન થયા કરે છે.તારી જોડે સમય પસાર કરવાનું મન થાય છે.બસ આખો દિવસ તારા વિશે જ વિચાર્યા કરુ છું.આરણા મને તારાથી પ્રેમ થઈ ગયો છે.શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરીશ.સાચુ કહુ તો આરવ જે હાલ તારો છે એજ હાલ મારો પણ છે.હા આરવ હુ પણ તને પ્રેમ કરવા લાગી છે.આ સાંભળી આરવ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે