જોકર – સ્ટૉરી એક લુઝરની – 43

(64)
  • 5.5k
  • 5
  • 2.5k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 43 લેખક – મેર મેહુલ મેં જુવાનસિંહને એ વ્યક્તિ વિશે પૂછ્યું હતું જેણે મારી બાતમી આપી હતી.તેઓએ મને ‘લાલજી પટેલ’ નામ આપ્યું.રામદેવ ટ્રાવેલ્સનો માલિક,નિધીના પપ્પા. નિધિના પપ્પાને મારાં બધાં પ્લાન વિશે ખબર હતી,પણ કેવી રીતે?,તેઓને કોણ કહેવા ગયું હતું?,નિધિ???,ના એ કેવી રીતે કહે?,એણે જ તો મને આ કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું..અરે એ જ તો મારો પ્રેરણાનો સ્ત્રોત છે. મારે નિધીને આ વાત કેવી રીતે કહેવી?,એનાં જ પિતા અમારો આગળનો ટાર્ગેટ છે એ નિધિ કેવી રીતે સહન કરી શકવાની હતી?,હું ખરેખરની મુંઝવણમાં ફસાયો હતો. “કોણ છે એ