કોકિલા

(15)
  • 3.1k
  • 768

*" કોકિલા * * મુંબઈથી દિલ્હી (હજરત નિઝામુદ્દીન) જતી ટ્રેનના સ્લીપર કોચ એસ-૪માં આઠ-દસ યુવાનોની એક ટોળી પ્રવાસ કરી રહી હતી. દિવાળીનું વેકેશન હતું એટલે ટ્રેન ભરચક હતી. દાહોદ સ્ટેશને આ ટ્રેનનું ફક્ત બે મીનીટનું જ સ્ટોપેજ હતું. આજુબાજુના જંગલોમાંથી બોર, જમરૂખ, સીતાફળ જેવી જંગલની પેદાશો લાવી વેચવા માટે આદિવાસી બાળકો અહી ઉભા રહે છે. ટ્રેન ઉભી