લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-1)

  • 2.6k
  • 1
  • 1.2k

ભાગ-1આરવ અને આરણા બંને એક જ કૉલેજમાં ભણતા.કૉલેજની શરૂઆતમાં તો બંને એકબીજાનાં કટ્ટર દુશ્મન.પણ કૉલેજ પુરી થતા બંને લવ બર્ડસ બની ગયા હતાં.બંનેની જોડી આખી કૉલેજમાં પ્રખ્યાત.બંને ને ઝગડો ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ બંનેને ખબર જ નાં પડી.ચાલો ત્યારે જાણીએ આરવ અને આરણા વિશે.બોમ્બેની પ્રખ્યાત મીઠીબાઈ કૉલેજનાં ગ્રાઉન્ડ પર આજે ખૂબ જ ચહલ પહલ જોવા મળી રહી હતી.હા અને હોય પણ કેમ ના. આજે ત્યાં જી.એસ માટેની ચૂંટણી હતી.જેમાં આરવ અને આરણા એકબીજાનાં વિરોધી તરીકે ઉભા હતાં.આરવ દેખાવે ખૂબ જ સુંદર.ખૂબ જ હિંમત વાળો અને પૈસા પાત્ર પણ એટલો જ.કૉલેજની બધી છોકરીઓ એની ઉપર મળતી હતી.આરણા પણ દેખાવે ખૂબ જ