અનોખી મુલાકાત.

(17)
  • 1.4k
  • 442

"નીલ બેટા કાલે ઓફિસમાં રજા રાખજે તારા માટે એક ડેટ ફિક્સ કરી છે." "શું મમ્મી જ્યારે હોય ત્યારે ડેટ ફિક્સ કરતી રહે છે મેં કહ્યું તો ખરી મારે હમણાં લગ્ન નથી કરવા." "એ તારા જેવી વિચારસરણી ધરાવતી છોકરી છે એકદમ મોડર્ન" "આજકાલ ની છોકરીઓને તો બસ એ.ટી.એમ મશીન જોઈએ છે તેમને તો હસબન્ડ જોઈએ છે જ ક્યાં? "તારે લગ્ન તો કરવા જ પડશે ને ન્યૂયોર્ક જતા પહેલા તું એને જોઈ તો આવ." "મારે હજી લગ્ન નથી કરવા મમ્મી . હજુ હું બે વર્ષ કેરિયરમાં ધ્યાન આપવા માગુ છું" પણ મેં કાલે કોફી શોપમાં તારી ડેટ ફિક્સ કરી દીધી છે