અજીબ દાસ્તાન હે યે…. - 19

(38)
  • 4.3k
  • 1
  • 1.7k

અજીબ દાસ્તાન હે યે….. 19 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ અને અર્જુન વીરેન ની સાચી હકીકત બહાર લાવવા ખૂબ જ કોશિષ કરે છે…..પણ આમ છતાં તેને કોઈ સારા સબૂત હાથ માં આવતા નથી…..રાહુલ હિંમત હારીને ઘરે ચાલ્યો જાય છે…..ત્યાં જ અર્જુન નો ફોન આવે છે અને તે ખુશ થઈ જાય છે…...હવે આગળ….. સવાર પડતા જ રાહુલ જલ્દી તૈયાર થઈ નિયતિ ના ઘરે જવા નીકળી જાય છે…..નિયતિ અને વીરેન ની સગાઈ નું મહુર્ત ખૂબ જ વહેલું હોય છે…..એટલે વહેલી જ બધી રસમ ચાલુ થઈ ગઈ હોય છે…...બધા ખુબજ ખુશ હોય છે…..દુઃખી હોય છે તો એક માત્ર નિયતિ…..એને આ બધું જરા