દરેક ક્ષેત્રમાં સફળતા - 20

  • 3k
  • 1.2k

ભાગ 20શા માટે આપણે ગેરમાન્યતાઓ નથી છોળી શકતા ? તેમ ન કરી શકવાનુ કારણ હોય છે આપણો દ્રષ્ટીકોણ. આપણને અમુક બાબતોને અમુક પ્રકારના દ્રષ્ટીકોણથીજ જોવાની એટલી બધી ટેવ કે સગવળ થઈ ગઈ હોય છે કે પછી તેને બીજા એંગલથી જોવાનુ પસંદ કરતાજ હોતા નથી એટલેકે તલભારનુય જતુ કરવા તૈયાર હોતા નથી. ઉપરાંત ઘણીવખત આપણને પોતાની આવી ગેરમાન્યતાઓને વ્યાજબી ઠેરવવાના એવા એવા લોકો, રસ્તાઓ કે બહાનાઓ મળી જતા હોય છે કે પછી આપણી શંકાઓ કે માન્યતાઓ ખોટી હોવા છતા પણ દ્રઢ થતી જતી હોય છે. તો આવા વાતાવરણમા ક્યારેય કોઇ પરીસ્થીતિ સમજી તેના ઇલાજ કરી શકાય નહી. આમ યોગ્ય અસરકારક અસરો