કૌમાર્ય - 5

(15)
  • 3.8k
  • 1.7k

લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ વાળા ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન હતો કે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો