કોલ સેન્ટર (ભાગ-૨૮)

(76)
  • 6.1k
  • 5
  • 2.9k

હું આજની રાત તારી પાસે આજ હોટલમાં રેહવા માંગુ છું.શાયદ મારુ મન ફરી પણ જાય.તારી સાથે રહેવા હું "હા" પણ પાડી દવ,જો તને મંજુર હોઈ તો.*********************************હા,વિશાલ મને મંજુર છે.તું અહીં રહી શકે છો.પાયલ ખુરશી ઉપરથી ઉભી થઈને બેડ પર જઇને મોટે મોટેથી રડવા લાગી.મારી જ ભૂલ છે વિશાલ મને બધું જ સમજાય ગયું.મેં તારા પર ગુસ્સો કરી તને ખૂબ દુ:ખ આપ્યું,મને માફ કરી દે.ઘણો સમય થઇ ગયો હતો ક્યુબન પાર્કમાં.ત્યાંનું માછલી ઘર જોઇને અમે ફરી હોટલ પર જવા અમે રવાના થયા.ધવલે ટેક્સી કરાવી અને થોડીજવારમાં હોટલ પર આવી ગયા.સાંજનું ડિનર લઇ અમે અમારી રૂમમાં ગયા.આજ બહાર ફરીને આવી બધા થાકી