તો એ પ્રેમ છે..️️️️.

  • 2.4k
  • 1
  • 692

વિરહની રંગીલી રાતોમાં શાશ્વત લાગણીઓનું મિલન હોય , અનેરું અને લાંબા સમયનું સંગાથે અકબંધ એક જીવન હોય, તો એ પ્રેમ ♥️ છે..... (1) તમારા થકી એનું અને તેના થકી તમારૂ સઘળું હોય, તમારા ધબકારમાં તેનું અને તેના ધબકારમાં તમારું સપનું હોય, તો એ પ્રેમ ♥️છે..... (2) અસીમ ઊર્મિઓ સાગરના મોજા માફક ઉછળતી હોય, તેને મહેસુસ કરી હૃદયે લાગણીની બાષ્પ ઉકળતી હોય, તો એ પ્રેમ ♥️છે..... (3) એકલવાઈ જ મૌન રહે એવી સ્મરણની અદ્ભુત તરંગો હોય, સાથ ગહન યાદોના લાગણી ચંછેડતા અમાપ નિજ આંનદો હોય, તો એ પ્રેમ ♥️છે..... (4) વિલીન થાય એકમેકમાં ને ભૂલાવે દુનિયા કેરું ભાન એવું વળગણ હોય,