અજીબ દાસ્તાન હે યે…. - 18

(39)
  • 5.2k
  • 1.9k

અજીબ દાસ્તાન હે યે….. 18 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ અને અર્જુન કોલેજ થી છૂટીને એક ક્લિનિક જાય છે જ્યાં રાહુલ ને ડોક્ટર વીરેન વિશે જાણ થાય છે કે એ કેટલો ખરાબ માણસ છે…..અને એ અર્જુન ને વીરેન વિશે ની ઇન્ફોર્મેશન શોધવા કહે છે….હવે આગળ….. રાહુલ નિયતિ ની કેબીન માંથી બહાર નીકળતા જ એક કોલ કરે છે અને કહે છે…."mission start……"આ સાંભળીને સામે છેડેથી અર્જુન"ઓકે"કહે છે…..અને એને તરત જ પોતાના ઘરે બોલાવે છે…..રાહુલ હોસ્પિટલ થી સીધો જ અર્જુન ના ઘરે જાય છે…..અને ત્યાં જઈને એના વીરેન વિશે ની ઇન્ફોર્મેશન કાઢવા અર્જુન ની મદદ કરે છે…...પણ તે બંને વીરેન