સત્યમ શિવમ સુંદરમ

(16)
  • 13.5k
  • 3.2k

સત્યમ શિવમ સુંદરમ ચોમાસામાં વરસાદની સરવાણી સાથે અનેક ધાર્મિક સમાજિક તહેવારોની સર્વની લઇ આવતો શ્રાવણ માસ માનવીને માનવ ધર્મ તરફ વાળે છે.ધર્મ અને વિજ્ઞાન બહુ જ પુરાણકાળથી જોડાયેલા છે.શિવતત્વનો મહિમા સમજાવતો આ માસ સત્યમ,શિવમ,સુંદરમ નો વ્યાપક અર્થ સમજાવે છે::સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે.સમગ્ર સૃષ્ટિમાં શિવનો અર્થ કલ્યાણકારી શુભ એવો થાય છે.શિવ અનાદિ અને અનંત,સર્વવ્યાપી છે.સ્કંદ પુરાણમાં શિવના નિરાકાર સ્વરૂપને મહાત્મ્ય આપેલ છે. વૈજ્ઞાનિકોએ કરેલી આધુનિક શોધ “ગોડ પાર્ટીકલ”છે.ત્યારે મહર્ષિ કણાદ કે જે પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ સોમનાથ પાટણના જ વતની હતા અને તેમણે કણાદસૂત્રોનો જ અભ્યાસ કર્યો હતો.તો શું એ પરથી ન કહી શકાય કે ત્યાના