લવ ની ભવાઈ - 11

  • 4.5k
  • 1.5k

મિસ્ટી સાથેની પહેલીવાર ફોનમાં કરેલી વાત હજી યાદ છે ધોરણ 10 પછી મને સાયન્સ કરવાનું પણ કહેલ મેં તેને ના પાડેલી .હવે હું મારા ભાઈની શોપ પાર જાવ છું અને કામ સીખું છું તે પણ મને રોજ 10 10 રૂપિયા વાપરવાના આપે છે .હું તે ભેગા કરું છું હું પહેલેથી જ રૂપિયા વાપરતો ના હતો એટલે ભેગા કરતો હતો .મારે એક વર્ષ પૂરું થવા આવ્યું હું કામ શીખી ગયો તહેવારમાં ભાઈ રૂપિયા આપતો તેમાંથી જ બધી મારી ખરીદી કરી લેતો ઘરે રૂપિયા માગવાની જરૂર ના રહેતી. આમ આગળ વધતો ગયો. દિવાળી પર મારા મામા મારી ઘરે આવ્યા અને તેને મને