મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 4

(34)
  • 4.2k
  • 2
  • 1.5k

ભાગ - 3 મા આપણે જોયું કે, પ્રેમ તેના મિત્ર ના લગ્નમાં મુંબઈ જાય છે . તે રાત્રે નીકળ્યો હોવાથી, પ્રેમ અને ધ્વનિ બંને વચ્ચે પહેલીવાર લેટ નાઈટ ચેટ થાય છે. બંને ધીમે ધીમે એકબીજાની આદત બનતા હતા હવે આગળ.....***************************************** પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં મોડે સુધી વાતો કરે છે. પ્રેમ મુંબઈ પહોંચે છે અને ધ્વનિ ને કહે છે કે, હવે તું સૂઈ જા આપણે સવારે શાંતિથી વાત કરીશું. પ્રેમ અને ધ્વનિ બંને એકબીજાને બાય કહીને ધ્વનિ સુઈ જાય છે.