સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-37

(106)
  • 7.1k
  • 9
  • 3.3k

પ્રકરણ-37 મોહીતે જવાની તૈયારી કરી લીધી. નીકળતાની છેલ્લી ઘડીએ પોતાનાં બેડરૂમમાં જઇને બાથરૂમમાં કોઇ છૂપાવેલી સ્વીચ ચાલુ કરી આવ્યો. એણે પછી બહાર આવીને બધાની સામે જોયુ અને કહ્યું "હું નીકળું.. પણ.. તમને બધાને આમ અધૂરા પ્રોગ્રામે મૂકી જવું ગમતું નથી પણ બીના એવી બની છે કે... હું નીકળુ અને એણે મલ્લિકાની સામે જોયું. મલ્લિકાનો ચહેરો ઊતરી ગયેલો હતો એને અહીં એકલા રહેવાની પીડા હતી કે.. ? પણ મોહીત હસતાં હસતાં કહ્યું આ તારો ફોન હવે મારા કાપમનો નથી લે રાખ હું પાછો ફોન કરુ તો ઉપાડજે.. સ્વીચ ઓફ ના થાય ધ્યાન રાખજે. હિમાંશુએ કહ્યું "મેં જોઇને ફલાઇટ તેં આપેલાં કાર્ડથીજ