ધ એક્સિડન્ટ - session 3 - 12

(20)
  • 3.4k
  • 2
  • 1.4k

આગળના ભાગમાં આપે જોયું કે આયરા સુમેર ને એના અનાથ હોવાની જાણકારી આપે છે અને સુમેર એનાથી ગુસ્સે થઈ જાય છે અને એવા ખરાબ સમય પર આરોહી એનો સાથ આપવા જાય છે અને વાત વાતમાં બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત ની જાણ થાય છે. એક બાજુ આયરા દુઃખમાં ખોવાયેલી છે આ બાજુ સુમેર ને એનો પ્રેમ મળે છે.. ત્યાં એના દુઃખને ભૂલવા માટે પ્રયાસ કરી રહ્યો છે.......(બીજા દિવસે)સવારનો સમય છે સુમેર અને આરોહી ગાર્ડન માં બેઠા છે... ત્યાં એના મોબાઈલ માં આયરા નોમેસેજઆવે છે....(બેટા sorry આ બધું તને અજીબ લાગે છે પણ વિશ્વાસ કર એના પાછળ કારણ પણ