ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૧૨

  • 3.5k
  • 1.2k

( આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રથમ કાવ્યા ને મળવા આવતો હોય છે અને તેની બાઈક માં પંકચર પડી જાય છે.તે કાવ્યા ને તેના ઘરે બોલાવે છે, પણ કાવ્યા ને થોડું જલ્દી નીકળવું હોય છે , હવે આગળ) કાવ્યા અસમંજસ માં હોય છે. તેણે જલ્દી ઘરે જવું છે પણ પ્રથમ ને નોટસ આપવી પણ જરૂરી હોય છે. જો તેને નહિ મળશે તો તે એક્ઝામ માં પાસ નહિ થઈ શકે. તેણે ફટાફટ મોબાઈલ માં જોયું કે તેને પ્રથમ ના ઘરે પહોંચતા કેટલો સમય જશે અને પછી કઈ ટ્રેન તેને મળશે. બધું વિચારીને તેણે પ્રથમ ને ફોન કર્યો. કાવ્યા: