વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 4

  • 3.7k
  • 1.6k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|4|“ગઇકાલે મોડી રાત સુધી નીંદર ન આવી એટલે પાર્કમાં બેસી રહ્યો. ત્યાંથી ઉભો થઇને પાછો ઘરે આવીને ક્યારે સુઇ ગયો એનુ મને ધ્યાન ન રહ્યુ. હળવે-હળવે કરીને એક પછી એક મારા સપના પુરા થાય છે. એમ કહેવાય કે સપના જાણે હમણા પતી જશે પણ એમા એક જ વાત મને કાયમ ખટકતી. “મારી હાફ કેફે સ્ટોરી” શુ કાયમ હાફ જ રહેશે. મારી જરુર કરતા વધારે કાયમ મને મળ્યુ છે પણ તોય કાયમ લાગ્યુ કે કાંઇ ખુટે છે. કોઇ મારુ એવુ જે કાયમ મારુ જ રહે. કોઇક એવુ જેના માટે બધુ છોડી શકાય. કોઇ એવુ પાર્ટનર જે કાયમ મારી