ગામડાની પ્રેમ કહાની - 7

(48)
  • 5.2k
  • 2
  • 2.5k

ગામડાની પ્રેમકહાની આરવે સુમનના લગ્ન તેની મરજી વિરુદ્ધ નહીં થાય. એ બીડુ પોતાની માથે લઈ લીધું. આરવે એ બાબતે એક રાત વિચારવાનો સમય માંગ્યો. ભાગ-૭ આરવ બપોરે જમીને પોતાનાં રૂમમાં જતો રહ્યો. ધનજીભાઈ દ્વારા સોંપાયેલ કાર્ય મોટું હતું. વિચારવા માટે સમય થોડો‌ હતો. આરવે બધી માહિતી દેવરાજભાઈને મેસેજ દ્વારા આપી દીધી. દેવરાજભાઈ પણ મેસેજ વાંચીને પરેશાન થઈ ગયાં. તેમણે બધી વાત મનિષાબેનને કરી. મનિષાબેન પણ સુમન પ્રત્યે સહાનુભૂતિ દાખવવા લાગ્યાં. બંને પતિ-પત્નીએ પણ એ બાબતે વિચારવાનું ચાલું કરી દીધું. "સુશિલા, આ ખોટું કરી રહી છે. આપણે તેને સમજાવવી જોઈએ." "એ ક્યારેય કોઈની વાત માની નથી. તો તેને સમજાવવાનો‌ કોઈ ફાયદો