પ્રેમામ - 7

(11)
  • 5k
  • 1
  • 1.8k

*વર્તમાન* તુજે મિન્નતો મેં માંગા થા કમબખ્ત! તેરે જાને સે ફકીર બન ગયાં. કહેવાય છે ને કે, એક ઉત્તમ શાયર અને ગાયક બનવા માટે પ્રેમમાં દગો ખાવો જરૂરી છે. એજ રીતે એક સારો વ્યક્તિ બનવા માટે જીવનમાં ઠોકરો ખાવી પણ જરુરી છે. વિધિ! નામ તોહ, મારા મુખે થી હજાર વખત નીકળ્યો છે. દિવસમાં ચોવીસ કલાક હોય છે. અને એ ચોવીસ કલાક પણ વિધિને યાદ કરવા માટે કાફી નથી. મારું જીવન એ વ્યક્તિને મેં સમર્પિત કર્યું છે. એજ છે મારૂ જીવ. પરંતુ, ન જાણે કેમ? પણ કેટલાક અજાણ્યા લોકો મારા પ્રેમના