રેઈની રોમાન્સ - 18

(21)
  • 3.4k
  • 1
  • 936

પ્રકરણ 18 સાગરિકા આજે મારી મહેમાનગતિ માણવા આવી હતી. 'ફ્રેન્ડહાઉસ' ની મુલાકાત પછી અમારી વર્ચ્યુઅલ દોસ્તી વધુ મજબૂત બની હતી. રૂબરૂ મુલાકાતો ક્યારેક જ શક્ય બનતી. પરન્તુ જ્યારે થતી ત્યારે એ વાતો અને ચર્ચાના ચકમકમાંથી ઝરતાં તણખા સાહિત્ય અને મીડિયાની દુનિયામાં આગ જરૂર લગાડતાં. આજે પણ આવો જ કંઈક માહોલ હતો. "બાબુ મોશાય, આટલીવારમાં તો મેગીનો વીડિયો બનાવી મારી ચેનલ પર અપલોડ પણ થઈ ગયો હોય. અને 1મિલિયન વ્યુઝ પણ મળી ગયા હોય." ફોન પાસે કામ લેતી સાગરિકા રસોડામાં આંટા મારી રહી હતી. "ઓયે હોયે..... આ જલપરી રેસિપી ચેનલ ચાલુ કરી.....! મને સમજાતું નથી લોકો તને સહન