લવ ની ભવાઈ - 10

  • 3.4k
  • 1.4k

હવે આગળ આપણે જોયુ કે દેવના ફેમિલી બધું નવા ઘરનું કામ હાથે પતાવવા માંગે છે . દેવનું ફેમિલી એક લોન લેવાનું વિચાર કરે છે હજી દિવાળી ગઈ જ હોય છે એક જ મહિનો થયો છે .પ્લોટ લેવાય ગયો છે અને ભાડું પણ ભરવાનું છે .તો બેય એક સાથે કેમ થાય એટલે વિચાર એવો કરે છે કે અપને ભાડું ભરીયે તેના કરતા અપને લોન લઈને પોતાનું ઘર બનાવી લઈએ તો વધુ સારું આ વાત મમ્મી અને પપ્પા કરે છે અને લોન લેવાનો વિચાર કરે છે .સરકારી