સમીરની દરિયા કિનારાની સાંજ

  • 3.3k
  • 1.1k

મહિના સુધી એક પણ રજા લીધા વિના જ સમીર એક ધાર્યા કામમાં મંડ્યો રહ્યો હતો.માનસિક તણાવ, શારીરિક થાક અને હતાશા માં સકડાય ગયો હતો. મનુષ્ય હોઈ કે પ્રાણી જો એને પૂરતો આરામ ન મળે તો થકાન માં સપડાઈ જ જાય છે. આરામ ની વ્યાખ્યા જ કેવી છે, વધુ પડતું નવળું બેસી ને સુઈ રેહવાથી પણ થાક લાગે છે.તો આરામ કોને કેહવાય ? આરામ એટલે એક કામ સતત કરતા હોઈ છે તો તે કામ માં થોડો બ્રેક લગાવવો એ જ આરામ છે. જેમ કે બાળકો ભણી ને થાકી જાય