ધી ઓલ્ડ ડાયરી - 15

  • 3.6k
  • 2
  • 1.4k

chapter 15 રાહ જોતા જોતા રાતના 10 વાગે છે છતા બંને માંથી કોઈ ઉભું થાવનું નામ નથી લેતું હવે તો કેફે પણ બંદ થવાનો ટાઈમ થઇ ગયો હતો. હવે બંને ઉભા થયા વગર કોઈ ચારો ન હતો. બનતા જોગ બંને એક સાથે ઉભા થાય છે અને એક બીજાને અથડાય છે. સોરી ..... (શયાન ) "શીટ , સોફિયા તું પણ અહીંયા!" (શયાન આચર્ય થી સોફિયા ને પૂછે છે) "1 મીનીટ , તું અહીંયા શું કરે છે?" (સોફિયા ) "જે તુ કરે છે ઇન્તજાર" (શયાન) "એટલે કે છેલ્લા 2 થી 3 કલાક આપડે બંને આટલા નજીક બેઠા હોવા છતાં એક બીજા થી