લવ ની ભવાઈ - 9

  • 4.1k
  • 1
  • 1.5k

હવે આગળ, આ બાજુ દેવ ના મમ્મી અને પપ્પા પ્લોટ જોવા જાય છે તેને ગમી પણ જાય છે .અને તે બાના રૂપે 10000 દસ હજાર રૂપિયા આપી પણ આવે છે .હજી દિવાળીને વાર છે દેવ ધોરણ 10 માં છે તેને આ વાત ની ઘરે આવે એટલે ખબર પડે છે તે પણ ખુશ થાય છે. અરવિંદભાઈ તેના મિત્રના મકાનમાં રહેતા હોય ત્યારે તે જ શેરી માં બહારથી એક ફેમિલી રહેવા માટે આવે છે તે અમદાવાદથી તેની ટ્રાન્સફર અહીં થઈ હોય છે તેને અમદાવાદ જેવું અહીં વાતાવરણ મળતું