પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 21

(19)
  • 2.8k
  • 5
  • 1.2k

"તું મને સમજી શકીશ..??? તો હું તને કહું..??? તું મને જાણી શકીશ..??? તો હું તને જણાવું...??? તું મારા સપના જોઈ શકીશ..?? તો હું તને બતાવું...??? તું મને મારી જેમ ચાહી શકીશ...??? તો હું તારો સાથ આપુ...?? તું મારી જિંદગી જીવી શકીશ..?? તો હું એનો તને અનુભવ કરાવું...???" (આગળના ભાગમાં આપણે જોયુ કે, મિશા અને વિરાટ બંને વાત કરતા હોય છે. વિરાટ મીશાને નેહા સાથે વાત કરવાનું કહે છે. પહેલા તો મિશા આનાકાની કરે છે, પણ વિરાટ ઘણું કહે છે એટલે માની જાય છે, અને હા કહે છે. પરંતુ મિશા એ વાતથી ઘણી ગભરાયેલી અને