દરેક ક્ષેત્રમાં સફળતા - 16

(12)
  • 2.9k
  • 4
  • 1.2k

ભાગ 16૧૬) હંમેશા પોતાના મુખ્ય હેતુને વધારે મહત્વ આપો. તે કાર્ય પુર્ણ થઇ ગયા બાદજ ફ્રેશ થવા માટે આનંદ પ્રમોદ કે મનોરંજનનો સહારો લેવો જોઈએ. મહત્વના કાર્ય કરતા મનોરંજનના પ્રમાણને ક્યારેય વધવા ના દેવુ જોઈએ. ૧૭) દરેક કાર્યને ચીવટતાથી વ્યક્તીગત રીતે ધ્યાન આપીને પુર્ણ કરવાનો પ્રયત્ન કરો.૧૮) ખરાબ કે નિષ્ફળતાના સમયમા ફર્યાદો અને આરોપો નાખવાને બદલે નિષ્ફળતાના કારણો ગોતો અને દુ:ખના સમયમા રો કકળ કરવાને બદલે શું સુધારી શકાય તેમ છે તેના પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી તેના પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરો.૧૯) મન મરજી મુજબ આડેધડ જીવન જીવવા કરતા નીતિ નિયમો, સિદ્ધાંતો અને માનવ મુલ્યોની કાળજી રાખીને જીવન જીવવાનો પ્રયત્ન