કોલ સેન્ટર (ભાગ-૨૦)

(61)
  • 6.1k
  • 9
  • 3.2k

નગ્ન અવસ્થામાં જ વિશાલસર માનસીને બે હાથે તેડીને દરવાજા પાસેથી બેડ પર લાવ્યા.જાણે તે બંને સાથે કઈ બન્યું જ નથી.પાયલ વિશાલની પત્ની જ નથી.માનસી અને વિશાલસર સાથે પાયલને કોઈ લેવાદેવા નથી.કોણ પાયલ?કયું મેડીકોલ કોલ સેન્ટર? બધું ભૂલી આજ વિશાલ સર માનસીના શરીરમાં જુદા જુદા રંગ પુરી રહ્યા હતા,અને એ રંગથી જ માનસી આજ નાહી રહી હતી.*****************************આજ અમારી મીટીંગની ચોથો દિવસ હતો.સવારે નાસ્તો કરી બધા મીટીંગ રૂમમાં હાજર થઈ ગયા હતા.થોડીજવારમાં વિશાલસર આવ્યા.આજનો અમારો વિષય હતો "વપરાશ કર્તાને આકર્ષિત કરો" આજના અમારા ગેસ્ટ હતા "જુનિયત કેર" તે બિઝનેસના મુંબઇમાં બાદશાહ કહેવાતા.વિશાલ સરે થોડીઘણી તેમના વિશે વાત કરી.એ પછી તેમણે તેની વાત