શાપ - 8

(39)
  • 4.5k
  • 3
  • 1.9k

શાપ ભાગ : 8 “અંકલ, મારા માતા પિતાની શોધ કરવા કયા જવાનુ છે? ખાલી અંધારામાં તીર કેમ મારવા?” જયેશે પુછ્યુ. “એ બધી મેં તપાસ કરી લીધી આટલા વર્ષોમાં મને એ જાણ તો થઇ ગઇ છે કે તારા માતા હજુ જીવિત છે અને તેમને હિમાલયની તળેટીમાં કેદ કરીને રાખવામાં આવેલ છે અને તે બધા ગુનેગારો પણ ત્યાં સાથે જ છે.” “અંકલ, જયેશ સોરી પણ મને એ વાત સમજ નથી આવતી કે સંપત્તિ લઇ લીધા બાદ જયેશના માતા પિતાને કેદમાં રાખવાનો શો ફાયદો? એ પણ આટલા વર્ષો સુધી?” “મને પણ થોડા સમય સુધી આશ્ચર્ય થયુ હતુ પણ હવે મને કડીઓ મળી રહી