ધ એક્સિડન્ટ - session 3 - 10

(23)
  • 3.6k
  • 1
  • 1.3k

બસ આમ થોડા દિવસો પહેલા આરોહી અને માહિર એક બીજા સાથે વિતાવે છે.. હવે સુમેર ને અમદાવાદ ની એક એક જગ્યા આરોહી એ બતાવી છે અને સુમેર એ એની એક એક વાત આરોહી સાથે share કરી છે..બંને હવે એકબીજા ના બહુ ખાસ થયા છે. ... સવારના ઉગતા સૂરજ થી લઈને સાંજ ના આથમતા સૂરજ સુધી બધો સમય એકબીજા સાથે જ વિતાવે છે.. બહુ બધા ઝગડા અને એ ઝગડા પછી એક બીજા ને સમજાવી ને પાછા ફરી થી મસ્તી ના mood માં આવી જવાનું હવે બસ રોજ નું થઈ ગયું છે......... બંને રોજ ઝગડે, સાંજે પાછા હતા એવા ને એવા જ