સંતાનોની સ્વતંત્રતાએ માતા-પિતા

  • 2.5k
  • 1
  • 624

સમય સાથે ઘણું બધું બદલાય જાય છે! જુઓને હું નાની હતી ત્યારે ઘરથી, મમ્મીથી દૂર જવા ક્યાં ઈચ્છતી! એટલે જ તો ૮માં ધોરણમાં હોસ્ટેલમાંથી પપ્પા મને ઉઠાવી લાવેલા, મારા આંસુ જોઇને જ તો! ભલે ઘરે રહી ભણતી, હવે પરણાવશું ત્યાં સુધી સાથે જ રાખીશું, પરંતુ આજે M.A. કરતાં કરતાં મન થાય છે કે આ ઘર છોડી ક્યાંક ચાલી જઉં!....હા હું હેતલ અત્યારે તો આજ ઈચ્છી રહી છું કારણ કે ઘરના હવે મારા પર હેત ના બદલે શંકા વરસાવે છે. તમે જ કહો આજના યુગમાં મિત્રોના લીસ્ટમાં પુરુષ મિત્રોનું નામ ન હોઈ એવું બને ખરું!? પરંતુ મારા દરેક મિત્રો જે કોલ