પ્રેમામ - 4

(17)
  • 4.1k
  • 2k

*વર્તમાન સમય* હર્ષ ને શું થયું છે? કેમ મારી માટે આ બધું કરી રહ્યો છે? મારું એના જીવનમાં આટલું મહત્વ છે? પરંતુ, શા માટે? અમે, મળ્યા એને માત્ર એક વર્ષ તો થયું છે. આટલી લાગણીઓ? આ લાગણીઓ આવી કઈ રીતે? વિધિ હર્ષ ના આ વર્તાવ પાછળ નું કારણ જાણવા માંગતી હતી. માટે જ એ તેમના મિત્રો પાસે પહોંચી ગઈ. "હર્ષ! હર્ષ એ આ બધું શા માટે કર્યું? મને વાત કરવી છે એની સાથે. પરંતુ, હવે તો લેટ થઈ ગયું. કદાચ, હું પહેલા જ સમજી ગઈ હોત. એ સિડ મને કે, એ મારી