લવ ની ભવાઈ - 8

  • 3.7k
  • 1.4k

હવે આગળ, આપણે જોયું કે હાઈ સ્કૂલમાં અલગ ક્લાસ બનાવવામાં આવ્યો. દેવ એન.સી.સી. માં જોડાવુ છે તો સ્કૂલમાં પ્રાર્થનામાં એનાઉન્સમેન્ટ થાય છે જેને ભાગ લેવો હોય તે રૂમ ન. 20 માં હાજર થવું તે રૂમ મેઈન ગેઇટની બાજુમાંથી તે રૂમ તરફ જવાતું હતું પણ બહારની બાજુથી જવાતું હતું અમે બધા ત્યાં ગયા અમારો વજન અને ઉંચાઈ માપી પણ ઉંચાઈ એક ઈચ ઘટી તો હું સિલેક્ટ ના થયો રિસેશમાં જવાનું હતું રિસેશ પુરી થઈ 15 થઈ 20 મિનિટ પછી અમેને ત્યાંથી પોટ પોતાના કલાસમાં જવાનું કીધું તો અમે તે