દરેક ક્ષેત્રમાં સફળતા - 14

(15)
  • 4.1k
  • 4
  • 1.4k

Tips૧) સૌથી પહેલાતો આ કામ હું નહી કરી શકુ, મારી પાસે સમય કે પૈસા નથી, લોકો મને આગળ આવવા દેતા નથી વગેરે જેવા બહાનાઓ કાઢવાનુ બંધ કરી દો. આવા બધા બહાનાઓ એવી છટકબારીઓ છે કે જેનો ઉપયોગ લોકો પોતાની જવાબદારીઓમાથી છટકી જવા માટે કરતા હોય છે. જો બહાનાઓ કાઢવાનુ એટલેકે આ છટકબારીઓજ બંધ કરી દેવામા આવે તો પછી આપણા માટે જવાબદારી નિભાવવા સીવાય બીજુ કશુજ બચશે નહી અને તેના પર સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેને કામ કરવુજ છે તેને ક્યારેય કોઇ સમસ્યા