મિત્રતા થી પ્રેમ સુધી - ભાગ - 3

(39)
  • 4.1k
  • 2
  • 1.5k

ભાગ 2 મા આપણે જોયું કે પ્રેમ ધ્વનિ ને કીધા વગર સૂઈ જાય છે અને ધ્વનિ ગુસ્સે થઈને પ્રેમ ના કોઈ મેસેજ નો રિપ્લાય નથી કરતી અને પ્રેમ પણ વિચારે છે કે કામથી ઘરે જઈને શાંતિથી મનાવી લઈશ એમ વિચારે છે . હવે આગળ ________________??______________ હવે પ્રેમ કામ કરી ઘરે આવે છે ને સૌથી પહેલા ધ્વનિ ને મેસેજ કરે છે પણ ધ્વનિ મેસેજ નો રિપ્લાય નથી આપતી પ્રેમ કહે છે કે ધ્વનિ રિપ્લાય તો આપ , ધ્વનિ રિપ્લાય આપે છે, શું છે? નથી કરવી મારે વાત જા