દરેક ક્ષેત્રમાં સફળતા - 13

  • 3.5k
  • 2
  • 1.1k

જીવનમા પોતે નિભાવવાની જવાબદારીઓનુ મહત્વ સમજ્યા બાદ ચાલો હવે પોતાની જવાબદારીઓ વિશે થોડી માહિતી મેળવીએ અને તેને નિભાવવા કટીબદ્ધ બનીએ.અહી વ્યક્તીની મુખ્ય ૭ જવાબદારીઓ દર્શાવવામા આવી છે જે નીચે મુજબ છે.૧) પોતાના શરીર પ્રત્યેની જવાબદારીઓ - આ જવાબદારીઓ નીભાવવા માટે શરીરને નીરોગી રાખવુ, તેને શુધ્ધ આહાર આપવો, યોગ્ય દીનચર્યા ગોઠવવી, શરીરને મજબુત રાખવુ, વ્યસનોથી દુર રહેવુ. - શરીરને વગર કારણે નુક્શાન થાય તેવા જોખમો ન લેવા.- કુદરતે આપેલા તન અને મનની કિંમત સમજવી ઉપરાંત કઠિનમા કઠિન સંજોગોમા પણ તેને ટકાવી રાખવુ એટલેકે આત્મહત્યા, આત્મગ્લાની, લઘુતાગ્રંથીથી દુર રહેવુ.૨) પોતાના જીવન પ્રત્યેની જવાબદારીઓ- પોતાના જીવનને સુધારવા માટે જ્ઞાન, કળા, આવડત, કૌશલ્ય, સામર્થ્ય, શીક્ષણ,