અધુુુરો પ્રેમ.. - 58 - સંઘર્ષ

(54)
  • 5.6k
  • 3
  • 1.7k

સંઘર્ષપોતાનાં પતીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરીને ફરી નવી જીંદગી શરૂ કરીને પલકને હૈયામાં કપરો આઘાત લાગ્યો. પરંતુ કરે પણ શું ? વકલે એનાં પતી વીરુધ્ધ અંધારામાં રાખીને છુટાછેડા લીધાં વગર જ બીજાં લગ્ન કરી લેવાં માટે કેસ દાખલ કર્યો. નોટિસ ફટકારી"આજની તારીખે પલક પણ કોર્ટમાં હાજર રહી હતી. વકીલે દલીલ રજું કરી કોઈ વ્યક્તિ પોતાની પ્રથમ પત્નીને છુટાછેડા આપ્યાં વગર હીન્દુ ધર્મનાં કાનુન મુજબ બીજાં લગ્ન કરી ના શકે.આ ફ્રોડ માણસને સજા થવી જોઈએ. ખુબ જ જબરજસ્ત દલીલો રજુ કરી. એકબીજા વકીલોએ સામ સામે ગંભીર આરોપ લગાવ્યયાં. વીશાલે કોર્ટમાં જ કહ્યું કે સર આ નાલાયક સ્ત્રી છે.એનાં કેટલાય પુરુષો સાથે