ડિજિટલ પ્રેમ પત્ર.

  • 6.5k
  • 1.1k

અગર કિસી કો પ્યાર કરો.... તો ઇઝહાર કરો... કહી ન કોઈ દેર ના હો જાયે.... સોંગ વાગી રહ્યું હતું તેના શબ્દો કિષ્ણા ના મનમાં સરી પડ્યા. તેને નક્કી કર્યું કે આજે તો કોઈપણ રીતે પ્રેમનો ઈઝહાર કરી જ દેવો છે. પણ કરું કેવી રીતે?? પહેલા તો બધા પ્રેમ પત્ર દ્વારા ઇજહાર કરતા હતા આજે તો આવી રીતે ઈઝહાર કરે છે .કોણ? હવે એ જમાનો તો રહ્યો નથી કે કાગળ -પેન લઈને લખવા બેસીએ. રાધા જોડે મુલાકાત પણ ડિજિટલ જ હતી તો વિચારુ છું ડિજિટલ પત્ર જ લખી નાખું. હવે તો મોબાઈલ લેપટોપ ની દુનિયા અને આ ડિજીટલ દુનિયા મા આ