દિલની લાગણી

(18)
  • 5.1k
  • 2
  • 1.1k

દિલની લાગણી૧૮/૦૬/૨૦૨૦૧૨:૩૦ એ.એમદિલની લાગણીઓ નદીનાં વહેતાં પ્રવાહ જેવી હોય છે. તેમાં ફરક બસ એટલો જ હોય છે કે, નદીનાં પ્રવાહ આડે પથ્થર મૂકો તો પણ એ તેની ઉપરથી થઈને વહે છે. પણ રોકાતી નથી. પણ લાગણીઓનું એવું હોય છે, કે કોઈ તેને દુભાવી ને તેનાં આડે દર્દરૂપી પથ્થર મૂકે, તો એ લાગણી આગળ વહી નથી શકતી. તેની અંદર અનેકો સવાલ ઉભા થાય છે.એ સવાલો દિલ અને મન વચ્ચે લડાઈ કરાવે છે. મન કહે છે કે, જે તને પ્રેમ નથી કરતાં. તને હેરાન કરે છે. જેને તારાં હોવાં કે નાં હોવાથી કોઈ ફરક જ નથી પડતો. એવાં લોકો સાથે શાં માટે