અધુુુરો પ્રેમ.. - 57 - આઘાત

(57)
  • 4.9k
  • 4
  • 1.7k

આઘાતઆકાશ પલકને મળીને ગયો આજે બે વર્ષ વીતિ ગયાં, એ દરમિયાન પલકે કેટલી વખત કોર્ટમાં દોડાદોડી કરી.કેટલી મુશીબત ભોગવી.સામે પક્ષના વકીલે માનવતાં નેવે મુકીનેએવાં એવાં પ્રશ્નો કર્યા હતાં કે કોઈપણ ઈઝ્ઝતદાર છોકરી બરદાસ્ત ન કરી શકે. અને આત્મહત્યા કરીલે, એટલી હદે કોર્ટમાં પોતાની જાતને નગ્ન કરી ચુકીછે.એકવાર પલકે સામેનાં વકીલને ત્યાં સુધી કહ્યું કે સર તમે જો કહેતાં હોય તો હું અહીંયા ભરી કોર્ટમાં મારાં બધાં કપડાં ઉતારી અને તમારી સામે ઉભી રહી જ્ઉ છું. તમે મન ભરીને જોઈ લ્યો. જ્યારે તમારું મન ભરાઈ જાય ત્યારે મને કહેજો હું કપડાં પહેરીને પછી જતી રહીશ.એ સમયે જજે પણ કહ્યું કે ભાઈ