ગઝલ સંગ્રહ - ભાગ - ૬

  • 4.6k
  • 1.5k

જરૂર જણાય ત્યાંજ બોલવાનું,હદથી વધુ કદી નહિ ખોલવાનું.લડાઈ હમેશા પોતાની સાથે જ,ખુદને બીજાથી નહિ તોલવાનું.સ્વાભિમાન પોતાના મનમાં જ,બીજા સામે આમ નહિ ડોલવાનું.ચકાચી લે પારકા,પોતાના સૌને,આમ જ બીજાને નહિ મોલવાનું.પ્રતીક થી હવે થાકી જવાય છે,પોતાને એમનમ નહિ છોલવાનું.સંઘર્ષથી અડીખમ ઉભવુ કોઈ ખેલ નથી,આમ જ જિંદગી જીવવી કોઈ ખેલ નથી.સબંધો બનાવવા હોય તે બની જશે પળમાંતેને દિલથી નિભાવવા એ કોઈ ખેલ નથી.આમજ રાહ જોવી પડે છે કોઈક સહારાની,કોઈનો વિશ્વાસ જીતવો એ કોઈ ખેલ નથી.લાગણીઓની સાથે પ્રેમ ખૂબ હોવો જોઈએ,બાકી પરિવાર સાચવવો તે કોઈ ખેલ નથી.થઈ શકે તું ધારે કંઈક,હોય પણ કંઈક બીજું,આમ મનને વશમાં કરવું તે કોઈ ખેલ નથી.જૂની યાદોને તે વાગોળવી