સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-29

(101)
  • 6.6k
  • 10
  • 3.3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-29 મોહીતે બધાંને બોલાવીને કહ્યું "બધાંએ એક પેગ મીનીમમ પીવાનો... સોનીયાએ પૂછેલું "માત્ર એક ? તો એણે કહ્યું મીનીમમ એક બાકી જેટલું પીવા હોય એટલું આકરી શરત એકજ છે કે સાચું બોલવાનું છે. મોહીતે કહ્યું "પ્રશ્ન સાંભળી લો... "બધાએ પોતપોતાનાં પાર્ટનર સાથેની આજ સુધીની જીંદગી કેવી ગઇ અને કેવી હવે જીવવી છે એકબીજા માટેનો સાચો પ્રમાણિક જવાબ અને અભિપ્રાય આપવાનો છે. પ્રશ્ન સાંભળીને થોડીકવાર સન્નાટો છવાઇ ગયો અને મલ્લિકા બોલી ઉઠી" આવો તો કેવો પ્રશ્ન ? બધાનો બધી જ ખબર જ છે તો પછી મોઢેથી બોલાવાનો શું અર્થ ? અને પેગ પીધાં પછી ? આ શું ?