ઈશ્વરનો આશય

  • 1.9k
  • 478

Story on the basis of imagination God live with human being in visible form.. એક સમય ની વાત છે જ્યારે ઈશ્વર માણસો સાથે રહે છે દરેક માણસ તેમને જોઈ શકે છે.ઘણા માણસો ની એવી ફરિયાદ છે કે ઈશ્વરે દુનિયા બનાવી છે પરંતુ કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવું તેની એમને સમજ નથી.. ક્યારેક અહીં ઘણા બધા વિરોધાભાસ છે જેના કારણે ઈશ્વર પણ વિચારમાં મુકાઈ ગયા છે કે શું કરવું એવું પણ વિચારે છે કે પાછા અદ્રશ્ય થઈ જાય. એક સમી સાંજે ખેડૂત ઈશ્વર ને પ્રાર્થના કરે છે હે ઈશ્વર કાલે વરસાદ લાવજો કારણ કે મેં ઘણા બધુ વાવેતર કર્યું છે અને