અનલવ - Part 10 (Complete)

  • 3.5k
  • 1.7k

Unlove Story Part 10 Recape: અતુલ બીના ને પોતાની હકીકત જણાવે છે કે પોતાને સ્ત્રી પ્રત્યે કોઈ આકર્ષણ નથી.પોતે મમ્મી ના મન ની શાંતિ માટે લગ્ન કર્યા હતા.બીના અને અતુલ વચ્ચે ની આ વાત ઉમેશભાઈ સાંભળી જાય છે અને બીના ને એમના અને મુકેશભાઈ વિશે નાં ભૂતકાળ ની હકીકત જણાવતા કહે છે કે પોતે આઝાદ છે ઘર છોડવા માટે.લીલાબેન નાં એ ઈચ્છા પૂરી કરવા ની કોઈ જરૂર નથી પણ બીના આશા બતાવે છે કે જેમ એમને પસ્તાવો છે પોતાના કર્યા પર એમ અતુલ નું પણ મન પરિવર્તન થઈ જશે અને બંને પરિવાર વચ્ચે સારા સંબધ બંધાય જશે.સાંજે અતુલ બીના ની